Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2139

વરરાજાને વ્હિલ ચેરમાંથી આવી રીતે ઉભો કરીને દૂલ્હન સાથે કરાવ્યો ડાન્સ, દોસ્તી આનું નામ

  • પ્રકાશન તારીખ03 Feb 2019
  •  

વ્હિલ ચેરમાં રહેલા વરરાજાએ તેમની નવવધૂ સાથે કરેલો ડાન્સ જોઈને દુનિયાની આંખોમાંથી હરખનાં આંસુ આવી ગયાં હતાં. સોશિયલ મીડિયામાં આ ઈમોશનલ ડાન્સ વાઈરલ થયો છે. વ્હિલ ચેરમાં રહેલા તેના પતિના ખોળામાં થોડીક ક્ષણો માટે બેસીને તે યુવતી ઉભી થઈ જાય છે. જો કે બાદમાં યુવકની પાસે આવીને તેના મિત્રોએ જે પ્રકારે તેને મદદ કરીને સપોર્ટ કર્યો હતો તે જોઈને એવું જ લાગે છે સાચી દોસ્તી તે આનું નામ. દોસ્તોએ એકદમ હટકે સ્ટાઈલમાં જ યુવકને વ્હિલ ચેરમાંથી ઉભો કર્યો હતો. તરત જ તેમણે દૂલ્હનને ત્યાં ડાન્સ કરવા માટે ત્યાં બોલાવી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP