• Home
  • Dvb
  • Dbv
  • This elderly couple has been dancing together for 60 years

60 વર્ષના દાદી અને 70 વર્ષીય દાદાએ ઓડિશનમાં કર્યો કિલર ડાન્સ, તેમના હટકે મૂવ્સ જોઈને લોકોએ પણ સીટીઓ મારીને કર્યું ચિયર્સ

This elderly couple has been dancing together for 60 years

Divyabhaskar.com

Dec 18, 2018, 07:40 PM IST

જર્મનીમાં છેલ્લા 50 વર્ષથી એકબીજાના હાથોમાં હાથ નાખીને ડાન્સ કરતું એક એલ્ડરલી કપલના ઓડિશનનો વીડિયો વાઈરલ થયો છે. તેમના જ જેવા નિવૃત માણસો માટેની એક ડાન્સ કૉમ્પિટિશનમાં આપેલા ઓડિશનમાં તેમણે જે કાતિલ મૂવ્સ સાથે ડાન્સ કર્યો હતો તે જોઈને સ્પર્ધકો જ નહીં પણ એ સ્પર્ધાના જજીઝ પણ ઈમ્પ્રેસ થઈ ગયા હતા. તેમના આ ડાન્સને જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિએ તેમને સીટીઓ મારીને વધાવી લીધા હતા.70 વર્ષીય ડિયેટમાર અને તેમનાં પત્ની નેલ્લીયા કે જેમની ઉંમર પણ સાઈઠ વર્ષથી ઉપરની છે. તેમનો આ ઉંમરે પણ જોવા મળેલો એવો અદભુત ઉત્સાહ અને ડાન્સ ચોક્કસ તમને પણ ઉત્સાહિત કરી દેશે.

ભગવાધારી બાબાની વિચિત્ર વિધિનો વીડિયો વાઈરલ, મહિલાને પાછળ ફેરવીને કર્યા અજીબ જ ચેનચાળા

મહંતનું ડર્ટી પિક્ચર, એક સાથે 9 અશ્લીલ વીડિયો વાઈરલ થતાં ફરાર ઢોંગી સાધુ

X
This elderly couple has been dancing together for 60 years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી