• Home
  • Dvb
  • Dbv
  • this 5 principals of suit ratanji will change your life

સુમિત રતનજીના આ પાંચ સિદ્ધાંતો બદલી નાખશે તમારી દુનિયા, ભલભલા મેનેજમેન્ટ ગુરુઓ પણ ક્યારેય નહીં કરે આ વાત

this 5 principals of suit ratanji will change your life

divyabhaskar.com

Dec 06, 2018, 05:02 PM IST

સંસારમાં એવું રચનાત્મક કામ કરો કે જેથી તમારી ઓળખ બને સુમિત રતનજીના પાંચ સિદ્ધાંતો શીખવાડે છે. તમારા બાળકોને શિક્ષા આપો જેથી તે જીવનમાં આગળ વધી શકે.સંતાનોને શિક્ષા સાથે સંસ્કાર નહીં આપો તો તમારું જીવન વ્યર્થ છે, સંસ્કારથી તમારું જીવન ઘડાય છે.બાળકોને શિક્ષા, સંસ્કાર સાથે સારા વ્યક્તિની સોબત પર ધ્યાન આપો દેશ - સમાજમાં એકતા હશે તો જ પ્રગતિ થશે. માટે એકતા રાખવી ખૂબ જરૂરી છે.વ્યક્તિગત ઓળખ હોવી પણ ખૂબ જરૂરી છે જેથી જીવનમાં સુખ-શાંતિ રહે છે.

X
this 5 principals of suit ratanji will change your life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી