Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3074

એક ચોરે વેપારીનું ધ્યાન બીજે કર્યું, બીજાએ ગાડી નીચે 10-10ની નોટો નાખી, ત્રીજાએ વેપારીને નોટ ઉપાડવા ઈશારો કર્યો તો ચોથો ગાડીનાં પાછલા દરવાજેથી 2.18 લાખ ભરેલી બેગ લઈ રફુચક્કર થઈ ગયો

  • પ્રકાશન તારીખ30 Mar 2019
  •  

પાણીપતથી ચોંકાવનારા cctv ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ખાસ મોડસ ઓપરેન્ડી કરીને એક વેપારીને રોડ પર જ લૂંટી લેવાયો હતો. રોડ પર એક શખ્સે કહ્યું, તમને કોઈ બોલાવે છે. બીજાએ કાર પાસે ફેંકી 10-10ની નોટ અને ચાલ્યો ગયો. ત્રીજાએ ગાડી પાસે આવીને પૈસા પડ્યા હોવાનો ઈશારો કર્યો. વેપારી જેવો ગાડીમાંથી નીચે ઊતર્યો કે, ચોથાએ કારમાંથી રૂપિયા ભરેલી બેગ ઊઠાવીને ફરાર થઈ ગયો.વેપારી કુલદીપ શર્માને મૂર્ખ બનાવી શખ્સોએ 2.18 લાખની લૂંટ કરી હતી. પોલીસ તપાસ ચાલુ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP