Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1654

Live ચોરી : ચોરે માતાજીને પણ ન છોડ્યા, મંદિરમાં મૂર્તિ પરથી લાખોનાં ઘરેણાં - દાનપેટી તોડીને કેશ લઈ થયો ફરાર

  • પ્રકાશન તારીખ05 Jan 2019
  •  
મહારાષ્ટ્રનાં સાંગલીથી એક ચોંકાવનારા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં મંદિરમાંથી ચોર લાખોનું સોનું ચોરી જતો નજરે પડે છે. શુક્રવારે રાત્રે ચામુંડેશ્વરી માતાનાં મંદિરમાં બનેલી ઘટનામાં ચોર મૂર્તિ પરથી ઘરેણાં ઉતારતો cctvમાં કેદ થયો છે. આટલું જ નહીં ચોરે દાનપેટીનું તાળું તોડીને પૈસા પણ ચોર્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP