Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2917

સાવધાન! આ રીતે પણ ચોરી થઈ શકે છે.. શાતિર ચોરે શાક માર્કેટમાં ખૂબ સિફતપૂર્વક મહિલાનું પર્સ અને મોબાઈલ ચોર્યા, મહિલાને અંદાજ પણ ન આવ્યો કે તેની સાથે શું થઈ ગયું

  • પ્રકાશન તારીખ20 Mar 2019
  •  
સાવધાન! આ રીતે પણ ચોરી થઈ શકે છે..જો તમે બજારમાં શાકભાજી ખરીદતાં સાવધાન નહીં રહો તો તમારા પૈસા ચોરાઈ શકે છે. આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે, મહિલા બજારમાંથી શાક ખરીદી રહી હતી, પરંતુ તેની જાણ બહાર તેની પાછળ જ ઊભો હતો શાતિર ચોર!જેવું મહિલાનું ધ્યાન બીજે ગયું કે તરત જ ચોરે મહિલાનું પાકિટ અને મોબાઈલ ચોરી લીધા હતા. દુકાનદાર જોતો રહ્યો પણ કંઈ બોલ્યો નહીં. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP