Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2480

શર્ટના ખિસ્સામાં મોબાઈલ રાખતા હો તો સાવધાન રહેજો, શાતિર ચોરે આ રીતે 3 સેકન્ડમાં જ ચોર્યો મોંઘો મોબાઈલ

  • પ્રકાશન તારીખ23 Feb 2019
  •  
મુંબઈના ચર્ચગેટ રેલ્વે સ્ટેશનની ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં વેસ્ટર્ન રેલ્વેના મોટરમેન રામચંદ્રન કોફી ખરીદતાં હતા. ત્યારે જ એક શાતિર ચોર આવ્યો અને તેણે પીળી બેગની આડમાં આધેડના ખિસ્સામાં હાથ નાખીને સેકન્ડોમાં જ રામચંદ્રનના શર્ટના ઉપરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી લીધો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.પોલીસ ચોરની શોધખોળ કરી રહી છે. શર્ટના ખિસ્સામાં કદી મોબાઈલ ન રાખશો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP