Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2207

માસ્ક પહેરી, ચાકુ લઈને કિરાણા સ્ટોરમાં ઘુસ્યો ચોર, મહિલા કર્મચારીએ બહાદુરીથી સામનો કર્યો તો તેનાં પેટમાં માર્યા ચાકુના ઘા

  • પ્રકાશન તારીખ07 Feb 2019
  •  
સોશિયલ મીડિયા પર થાઈલેન્ડનો એક વીડિયો ફરતો થયો છે. જેમાં માસ્ક પહેરીને દુકાનમાં ઘુસેલા એક ચોરે મહિલા કર્મચારી પર હુમલો કરી દીધો હતો.પહેલાં ચોરે ચાકુ સાથે દુકાનમાં ઘુસીને મહિલા કર્મચારીને ધમકી આપી. પરંતુ મહિલાએ સામે પ્રતિકાર કરતાં તે કેશ કાઉન્ટરમાં ઘુસી ગયો જ્યાં પહેલાથી 2 મહિલાઓ હાજર હોવાથી તેણે ચાકુ વડે એક મહિલા કર્મચારીને ઘાયલ કરી દીધી..ઘાયલ થઈ હોવા છતાં કર્મચારીએ પ્રતિકાર ચાલુ રાખતાં અંતે ચોરે ભાગવું પડ્યું હતું. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ચોરની શોધખોળ ચાલુ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP