• Home
  • Dvb
  • Dbv
  • Aligarh news: Aligarh, the two young boy tampering with the girl student, The crowd beat and torn clothes of the youth

અલીગઢ / રોમિયોને વિદ્યાર્થિનીની છેડતી કરવાનું ભારે પડ્યું, છોકરીએ બૂમાબૂમ કરતાં લોકોએ ભેગા થઈને શખ્સનાં કપડાં ફાડી નાંખ્યા, પેન્ટ પણ ખોલી નાંખ્યું

Aligarh news: Aligarh, the two young boy tampering with the girl student, The crowd beat and torn clothes of the youth

divyabhaskar.com

Jan 02, 2019, 04:58 PM IST
અલીગઢથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં લોકોએ બે રોમીયોના કપડાં ફાડીને રસ્તા વચ્ચે જ પિટાઈ કરી નાંખી હતી.ગુસ્સે ભરાયેલાં લોકોએ શખ્સોને કપડાં ઉતારવાનું પણ કહ્યું હતુ. એટલું જ નહીં એક યુવકે તો શખ્સનું પેન્ટ ઉતારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારે એક વિદ્યાર્થિની ટ્યુશનથી આવી રહી હતી ત્યારે આ શખ્સોએ તેની સાથે છેડતી કરી હતી. વિદ્યાર્થિનીએ બહાદુરી બતાવી શખ્સને પકડીને બૂમાબૂમ કરી હતી જેથી લોકો ભેગા થઈ ગયા હતા અને શખ્સના કપડાં ફાડીને તેને માર માર્યો હતો.

X
Aligarh news: Aligarh, the two young boy tampering with the girl student, The crowd beat and torn clothes of the youth

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી