• Home
  • Dvb
  • Dbv
  • The onion and garlic drilling machine, in 15 minutes can be Flutter 10 kg

જુગાડ / આવી ગયું ડુંગળી-લસણ ફોલવાનું ડ્રિલિંગ મશીન, માત્ર 15 મિનિટમાં 10 કિલો ફોલાઈ જાય

The onion and garlic drilling machine, in 15 minutes can be Flutter 10 kg

Divyabhaskar

Mar 20, 2019, 03:46 PM IST

ડુંગળી કે લસણ ફોલવું એ મહિલાઓ માટે સૌથી વધુ કપરૂ કામ કહી શકાય, તેવામાં જો કોઈ એમ કહે કે હવે અમે તેનું પણ મશીન બનાવી દીધું છે ત્યારે સો ટકા એક સુખદ આંચકો લાગે જ. આજકાત સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થી રહ્યો છે જેમાં એક શખ્સે ડ્રિલિંગ મશીનમાંથી કરેલો આ જુગાડ લોકોને પણ ગમી રહ્યો છે. તેની આ આશ્ચર્યજનક શોધ જોઈને પહેલી નજરે તો તેની સફળતા પર પણ શંકા તો થાય જ પણ આ વીડિયો જોઈને તેનું પણ નિરાકરણ આવી જાય તેણે દાવો પણ કર્યો હતો કે આ મશીનથી 10 કિલો ડુંગળી કે લસણ માત્ર 15 જ મિનિટમાં ફોલી શકાય છે. તો જોઈ લો તેનું આ ડ્રિલિંગ મશીન કેવી રીતે કામ કરે છે તે પણ.

X
The onion and garlic drilling machine, in 15 minutes can be Flutter 10 kg

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી