• Home
  • Dvb
  • Dbv
  • The mother took her sandal off and lined up the seemingly impossible shot

મેક્સિકો / રોડ પર દોડી ગયેલી દીકરીને રોકવા માતાએ દૂરથી ફેંક્યુ ચપ્પલ, મહિલાનાં અદભૂત ‘થ્રો’નો વીડિયો વાઈરલ થયો

The mother took her sandal off and lined up the seemingly impossible shot

divyabhaskar.com

Jan 31, 2019, 07:12 PM IST
મેક્સિકોમાં એક વ્યક્તિના મોબાઈલ કેમેરામાં અદભૂત ઘટના કેદ થઈ હતી. કહ્યા વગર મહિલાની દીકરી રોડ પર દોડી ગઈ હતી. ગુસ્સે થયેલી માતાએ તેને રોકવા ચપ્પલ ફેંક્યું હતું. દુરથી માતાએ મારેલું ચપ્પલ દીકરીને માથામાં વાગ્યું અને તે રોકાઈ ગઈ હતી. લાંબા અંતરેથી માતાએ ટાર્ગેટ પર ફેંકેલા ચપ્પલનો વીડિયો વાઈરલ થયો છે. સોશિયલ મીડિયા પર લોકો આવીડિયોને વખાણી રહ્યા છે. મહિલાનાં ‘થ્રો’ની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યાં છે

X
The mother took her sandal off and lined up the seemingly impossible shot

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી