• Home
  • Dvb
  • Dbv
  • The construction site is actually a performing stage

જ્યારે કન્સ્ટ્રક્શન સાઈટના મજૂરોએ ચાલુ નોકરીએ જ મોજ કરતાં કરતાં બતાવી તેમની ટેલેન્ટ, માણો ડાન્સના કેટલાક વાઈરલ થયેલા વીડિયોઝ

The construction site is actually a performing stage

Divyabhaskar.com

Dec 14, 2018, 07:21 PM IST

વીડિયો ડેસ્ક: આજે અમે તમારી માટે એવા કેટલાક મજેદાર વીડિયોઝ લઈને આવ્યા છીએ જે અલગ અલગ પ્લેટફોર્મ પર વાઈરલ થયા હતા. આ એવા ટેલેન્ટરેડ મજૂરોના વીડિયોઝ છે જે જોઈને તમે પોતે પણ બે ક્ષણ માટે વિચારમાં પડીને બોલી ઉઠશો કે બોસ શું કલાકાર છે આ બધા. જેમાં કોઈ કન્સ્ટ્રક્શન સાઈટ પર ચાલુ કામે સમય નીકાળીને બ્રેક ડાન્સ કરે છે તો કોઈ ઘરમાં મજૂરીકામ કરતાં કરતાં પોતાની ટેલેન્ટ રજૂ કરે છે.

શૉકિંગ : ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલી માસૂમની ગરદન દોરડામાં આવતાં જ હવામાં લટકી રહી

સગી જનેતાને સાવરણીથી મારી જલ્લાદ જેવા સગીર પુત્રએ, ખરાબ સંગતના રવાડે ચડવાનું આવ્યું આ પરિણામ

X
The construction site is actually a performing stage

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી