ટ્રેઇલર રિલીઝ / મનમોહનસિંહ પર બનેલી ફિલ્મનું ટ્રેઇલર રિલીઝ, રાહુલ ગાંધીની આ રીતે ઊડી રહી છે મજાક

The Accidental Prime Minister Trailer Out

DivyaBhaskar.com

Dec 27, 2018, 05:58 PM IST

વીડિયો ડેસ્કઃ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહના રાજકિય કરીયર પર બનેલી ફિલ્મ ‘ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેઇલર રિલીઝ થયું છે. આ ફિલ્મ ડૉ. મનમોહનસિંહના મીડિયા સલાહાકાર સંજય બારુની બૂક ‘ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પર બેસ્ડ છે. આ ફિલ્મમાં અનુપમ ખેર ડૉ. મનમોહનસિંહની ભૂમિકામાં છે અને અક્ષય ખન્ના સંજય બારુની ભૂમિકામાં નજરે પડે છે. તો, ફિલ્મમાં સોનિયા ગાંધીનો રોલ સુજૈન બર્નર્ટ કરી રહ્યા છે.

X
The Accidental Prime Minister Trailer Out

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી