• Home
  • Dvb
  • Dbv
  • ફિલ્મ વિવાદ બાદ અનુપમ ખેરે ઑટો ડ્રાઇવરની સલાહ લીધી, મનમોહન સિંહ બનેલા અનુપમ ખેરનો વીડિયો થયો વાયરલ,the accidental prime minister trailer anupam kher onscreen manmohan singh auto driver

અનુપમ ખેર / ફિલ્મ વિવાદ બાદ અનુપમ ખેરે ઑટો ડ્રાઇવરની સલાહ લીધી, મનમોહન સિંહ બનેલા અનુપમ ખેરનો વીડિયો થયો વાયરલ

ફિલ્મ વિવાદ બાદ અનુપમ ખેરે ઑટો ડ્રાઇવરની સલાહ લીધી, મનમોહન સિંહ બનેલા અનુપમ ખેરનો વીડિયો થયો વાયરલ,the-accidental-prime-minister-trailer-anupam-kher-onscreen-manmohan-singh-auto-driver

divyabhaskar.com

Jan 03, 2019, 06:10 PM IST

ફિલ્મ The Accidental Prime Ministerનું ટ્રેલર રિલીઝ થતાં જ પોલિટિકલ ગલીઓમાં ગરમાવો આવી ગયો છે. નવી ચર્ચા મુજબ ફિલ્મમાં સંજય બારૂનો રોલ પ્લે કરી રહેલ અક્ષય ખન્ના અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો રોલ પ્લે કરી રહેલ અનુપમ ખેર પર કેસ નોંધાયો છે. ત્યારે અનુપમ ખેરે સામાન્ય પબ્લિકની સલાહ લેવા એક ઓટો ડ્રાઇવર સાથે વાત કરી હતી. જેનો વીડિયો અહીં પોસ્ટ કર્યો છે.

આ રિસર્ચ સેન્ટરે વિરાટ કોહલીને આપી કડકનાથ ચિકન ખાવાની સલાહ, BCCIને લખ્યો લેટર

X
ફિલ્મ વિવાદ બાદ અનુપમ ખેરે ઑટો ડ્રાઇવરની સલાહ લીધી, મનમોહન સિંહ બનેલા અનુપમ ખેરનો વીડિયો થયો વાયરલ,the-accidental-prime-minister-trailer-anupam-kher-onscreen-manmohan-singh-auto-driver

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી