• Home
  • Dvb
  • Dbv
  • Terror of gangsters in Rajasthan, video with gun weapons viral on social media

અલવર-બહરોડ,રાજસ્થાન / બેખોફ બદમાશોનો ખંડણી વસૂલવાનો નવો કીમિયો, હથિયારો સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો

Terror of gangsters in Rajasthan, video with gun - weapons viral on social media

divyabhaskar.com

Dec 20, 2018, 01:22 PM IST

અલવર-બહરોડ,રાજસ્થાન

સોશિયલમીડિયા પર હથિયારો સાથેનાં વીડિયો-ફોટો વાઈરલ કરી લોકોમાં દહેશત ફેલાવવાનું કામ કેટલાંક ગેંગસ્ટરો કરી રહ્યા છે. રાજસ્થાનનું રાઠ ક્ષેત્ર હાલ ગુનેગારો માટે સ્વર્ગ બનતું જાય છે. AK 47, રાઈફલ, પિસ્તોલ સહિતનાં હથિયારો સાથે પોતાનો વીડિયો વાઈરલ કરી આ તત્વો ફેક્ટરી માલિકો પાસેથી હપ્ટા વસુલે છે. ઉલેલોખનીય છે કે , હજી સુધી પોલીસે આ વીડિયો વાઈરલ કરનાર શખેસો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.

X
Terror of gangsters in Rajasthan, video with gun - weapons viral on social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી