Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2205

ચીનમાં હટકે ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો, જોઈને કહેશો OMG

  • પ્રકાશન તારીખ07 Feb 2019
  •  

ટેક્નોલોજીમાં હંમેશાં આગળ રહેનારૂ ચીન હવે રેસ્ટોરાંથી લઈને સુપરમાર્કેટ સુધી હાઈટેક થઈ ચૂક્યુ છે, અહીં એવી હાઇટેક ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. જેને લઈને મેન પાવર ખત્મ થઈ રહ્યો છે. ચીનમાં 98 ટકા લોકો ફોનમાં ઈન્ટરનેટ યૂઝ કરે છે, શાંઘાઈના robot.he રેસ્ટોરાંમાં કસ્ટમરનો ફૂડ સર્વ કરવા માટે રોબો બૉક્સનો યૂઝ કરવામાં આવે છે. ફૂડ રેડી થયા બાદ રોબો બોક્સમાં રાખીને સ્પેશિયલ ટ્રેક પર મુકવામાં આવે છે. અને તે જાતે જ કસ્ટમર પાસે ડિલિવર થાય છે.

Tik Talk વીડિયો બનાવવો પડ્યો ભારે, હવે જેલની હવા ખાઈ રહ્યો છે આ 'હીરો'

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP