Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-80

Funny: પુરૂષોએ રસોડામાં જવાનું રાખવું, નહીં તો આવું થશે

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  

જો પુરૂષો રસોડામાં જતા ન હોય તો આ વીડિયો જોયા બાદ રસોડાની મુલાકાત જરૂર લેતા થઈ જશે. વીડિયોમાં એક વ્યક્તિ મોલમાં કિચનની વસ્તુઓ જોઈ રહ્યો છે. તે ઈલેક્ટ્રિક સ્ટવ પાસે ઉભો છે અને અચાનક તેને ઉંચકીને તેના પર ઉભો રહેવા જ જાય છે કે કોઈ તેને રોકે છે, આ વ્યક્તિને એ નહોતી ખબર કે તે સ્ટવ છે તેને હતુ કે આ વજન કાંટો છે જેથી તે વજન કરવા તેના પર ઉભો રહેવા જાય છે. પરંતુ સમયસર કોઈ તેને બુમ પાડે છે. અને સ્ટવને નુક્સાન થતાં અટકી જાય છે.

ગણિતના આ શિક્ષકે સરળ ટ્રીકથી શીખવ્યા 100 સુધીના પાળા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP