Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2833

શિક્ષકે પરીક્ષામાં ખુલ્લેઆમ કરાવી ચોરી, મોબાઈલ રાખવા અને નકલ કરાવવા માટે વિદ્યાર્થી દીઠ 50 રૂપિયા પણ ઉઘરાવ્યા

  • પ્રકાશન તારીખ16 Mar 2019
  •  
મધ્યપ્રદેશના ગુનથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ શરમજનક ઘટના મોડલ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની છે. જેમાં શિક્ષકે પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી કરાવી હતી. પ્રેક્ટિકલ પરીક્ષામાં નકલ કરાવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી 50 રૂપિયા ઉઘરાવ્યા હતા. વિદ્યાર્થીએ શિક્ષકનો પર્દાફાશ કર્યો હતો. વિદ્યાર્થીએ મોબાઈલમાં શિક્ષકની કરતૂત કેદ કરીને વાઈરલ કરી હતી. ચોરી કરાવતાં પકડાઈ જતાં ટીચર બોલ્યાં, 'આ ખોટું છે તે હું પણ જાણું છું...અમારી મજબૂરી છે, ચા-પાણીનાં પૈસા નીકળી જાય છે'. વીડિયો વાઈરલ થતાં કલેક્ટર બોલ્યાં હતાં કે, 'દોષિતો સામે કાર્યવાહી કરીશું'.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP