• Home
  • Dvb
  • Dbv
  • tanushree dutta car attacked video 2008 nana patekar horn ok pleassss mns party vandals,2008નો શૉકિંગ વીડિયો, નાના પાટેકર સાથેનું સોંગ છોડતા તનુશ્રી દત્તાની કાર પર થયો હતો હુમલો

2008નો શૉકિંગ વીડિયો, નાના પાટેકર સાથેનું સોંગ છોડતા તનુશ્રી દત્તાની કાર પર થયો હતો હુમલો

tanushree-dutta-car-attacked-video-2008-nana-patekar-horn-ok-pleassss-mns-party-vandals,2008નો શૉકિંગ વીડિયો, નાના પાટેકર સાથેનું સોંગ છોડતા તનુશ્રી દત્તાની કાર પર થયો હતો હુમલો

ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'માં નાના પાટેકર સાથેનું સોંગ છોડતા તનુશ્રીની કાર પર હુમલો થયો હતો. 2008નો આ વીડિયો સામે આવ્યો છે

divyabhaskar.com

Oct 01, 2018, 03:38 PM IST

તનુશ્રી દત્તાએ 10 વર્ષ જૂની ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 2008માં હું એક ફિલ્મનું શુટિંગ કરી રહી હતી તે દરમિયાન મારી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નાના પાટેકર સેટ પર મારી સાથે ઇન્ટીમેટ સીકવન્સ કરવા માંગતા હતા. તેમણે મારે હાથ પકડ્યો અને મને ધક્કો માર્યો. આ બધુ ગીતનો હિસ્સો નહતો પરંતુ તેમ છતાં તેમણે આ કર્યુ. જે સોંગને છોડતા તેની કાર પર હુમલો થયો હતો. જેનો શૉકિંગ વીડિયો સામે આવ્યો છે.

મરચાનો ઢગલો સામે આવતા જ આ કાઠિયાવાડી ભાયડો તુટી પડ્યો, કાકડીની જેમ ખાધા લીલા મરચાં

X
tanushree-dutta-car-attacked-video-2008-nana-patekar-horn-ok-pleassss-mns-party-vandals,2008નો શૉકિંગ વીડિયો, નાના પાટેકર સાથેનું સોંગ છોડતા તનુશ્રી દત્તાની કાર પર થયો હતો હુમલો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી