• Home
  • Dvb
  • Dbv
  • tanushree dutta 10 year old video viral at nana patekar film horn ok please set

સામે આવ્યો ફિલ્મ ‘હૉર્ન ઓકે’ના સેટનો વીડિયો, એ દિવસે તનુશ્રી સાથે કંઈક આવું થયું હતું

tanushree dutta 10 year old video viral at nana patekar film horn ok please set

DivyaBhaskar.com

Oct 04, 2018, 05:39 PM IST

તનુશ્રી દત્તાએ એક્ટર નાના પાટેકર પર સેક્સયુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. તનુશ્રીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેની સાથે 10 વર્ષ પહેલાં ફિલ્મ ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના સેટ પરની આ ઘટના વિશે કહ્યું કે, ‘તે સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈએ મને સાથ આપ્યો નહીં’. હવે જેનિસ સિક્વેરા નામની પત્રકારે તનુશ્રીના દાવાને સાચો ઠેરવ્યો છે. હવે ‘હૉર્ન ઓકે ફિલ્મ’ના સેટ પરનો તે વિવાદના મૂળનો વીડિયો સામે આવ્યો છે.

X
tanushree dutta 10 year old video viral at nana patekar film horn ok please set

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી