• Home
  • Dvb
  • Dbv
  • તમિલનાડુના આ ટ્રાફિક પોલીસમેનથી તમે પણ થઈ જશો ઈમ્પ્રેસ, રાહદારીએ ઉતાર્યો વીડિયો,Tamilnadu policeman viral video

તમિલનાડુના આ ટ્રાફિક પોલીસમેનથી તમે પણ થઈ જશો ઈમ્પ્રેસ, રાહદારીએ ઉતાર્યો વીડિયો

તમિલનાડુના આ ટ્રાફિક પોલીસમેનથી તમે પણ થઈ જશો ઈમ્પ્રેસ, રાહદારીએ ઉતાર્યો વીડિયો,Tamilnadu policeman viral video

ટ્રાફિક પોલીસમેનનું નામ આવતા જ તમને ચાર ચોક વચ્ચે ઉભા રહીને વાહનચાલકને રોકતા સફેદ ડ્રેસવાળા પોલીસમેન જ દેખાશે.

divyabhaskar.com

Nov 23, 2018, 03:41 PM IST

ટ્રાફિક પોલીસમેનનું નામ આવતા જ તમને ચાર ચોક વચ્ચે ઉભા રહીને વાહનચાલકને રોકતા સફેદ ડ્રેસવાળા પોલીસમેન જ દેખાશે. પરંતુ તમિલનાડૂનો આ ટ્રાફિક પોલીસમેન તે બધા માટે ઈન્સપિરીનેશન છે, તેણે એક અપંગ વૃદ્ધને મદદ કરીને એક માણસાઈનું ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. તેની આ ભાવના કોઈ રાહદારીએ જ મોબાઇલમાં કેદ કરી હતી.

ભારતની આ કલા જોઇને જાપાન-અમેરિકા પણ થઈ જશે હેરાન

X
તમિલનાડુના આ ટ્રાફિક પોલીસમેનથી તમે પણ થઈ જશો ઈમ્પ્રેસ, રાહદારીએ ઉતાર્યો વીડિયો,Tamilnadu policeman viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી