સુપર ટેલેન્ટેડ આર્ટિસ્ટ, કોઈ પણ જાતની ટ્રેનિંગ વગર જ સફરજન અને પત્તાને કોતરીને બનાવે છે સેલેબ્સનો હૂબહૂ ચહેરો

Talented man carves Chinese celebrities on apples

Divyabhaskar.com

Oct 28, 2018, 04:44 PM IST

ચીનના હેફેઈ પ્રાંતનો એક યુવાન આજકાલ સોશિયલ મીડિયામાં તેની કૂનેહ અને કળાના લીધે ધૂમ મચાવી રહ્યો છે. માત્ર 21 વર્ષના યુવાનની અનોખી કળા જોઈને આનંદ મહિન્દ્રાએ પણ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો જેને જોઈને ટ્વિટ્ટર પર લોકોએ વખાણ્યો હતો. તેનું આ હુન્નર જોઈને લોકો આફરીન થઈ ગયા હતા. ઝિયાઓ શેંગ નામનો આ યુવાન આ કળા જાતે જ શીખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેણે અત્યાર સુધી અનેક જાણીતા સેલેબ્સના પોટ્રેઈટ બનાવ્યા છે. તેણે સફરજન અને પત્તા પર કોતરણી કરીને આજ દિવસ સુધી જેટ લી, બ્રુસ લી, જેકી ચેન જેવા પ્રસિદ્ધ લોકોના ચિત્રો બનાવ્યા છે.

X
Talented man carves Chinese celebrities on apples

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી