Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-818

ટાઢા છાયે ખેતરમાંથી મગફળી વીણવાનો જુગાડ, ટ્રેક્ટર ચાલતું જાય ને 'મંડપ'માં બેઠા બેઠા મજૂરો કામ કરે

  • પ્રકાશન તારીખ16 Nov 2018
  •  

ખેતરમાં મગફળી ઉપાડવાનું કામ કઠીન હોય છે. પરંતુ એક ખેડૂતે જુગાડ શોધ્યો છે, જેના થકી મજૂરો ઠંડા છાયડે બેસી નિરાંતે મગફળી ઉપાડી શકે છે. તેણે ટ્રેક્ટરની પાછળ લોખંડની ટ્રોલી બનાવી જેમાં 10થી 12 મજૂરો બેસી શકે છે અને ટ્રેક્ટર જેમ જેમ ચાલતુ જાય તેમ પાછળ મજૂરો મગફળી વીણતા જાય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો છે.

દરિયા વચ્ચે બનેલા જમીનના ટુકડા પર થતી ગઈ વસતી, હવે થાય છે ગોરખધંધા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP