• Home
  • Dvb
  • Dbv
  • શ્રાદ્ધમાં 50 રૂપિયા આપો, કાગડો ખુદ તમારા ઘેર ખીર ખાવા આવશે,Take a 50 ruppee than crow will come your house

શ્રાદ્ધમાં 50 રૂપિયા આપો, કાગડો ખુદ તમારા ઘેર ખીર ખાવા આવશે

શ્રાદ્ધમાં 50 રૂપિયા આપો, કાગડો ખુદ તમારા ઘેર ખીર ખાવા આવશે,Take a 50 ruppee than crow will come your house

શ્રાદ્ધ પક્ષ શરૂ થતાં જ શહેરોમાં સૌથી મોટી સમસ્યા હોય છે કાગડાઓની. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

divyabhaskar.com

Sep 28, 2018, 12:20 PM IST

શ્રાદ્ધ પક્ષ શરૂ થતાં જ શહેરોમાં સૌથી મોટી સમસ્યા હોય છે કાગડાઓની, ગામડામાં હજુય કાગડાઓ મળી રહે છે પરંતુ શહેરમાં કાગડાઓ ઓછા થઈ ગયા હોવાથી શ્રાદ્ધમાં કાગડાઓ શોધવા પડે છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ભાઈ કાગડો લઈને ખુદ ખવડાવવા માટે આવે છે.

બાલાભાઈની વાડીમાં ડાયરાની જમાવટ, ગિલોળીબેને કરાવ્યો જલસો, કીર્તિભાઈ અને માયાભાઈને પણ નોતર્યા

X
શ્રાદ્ધમાં 50 રૂપિયા આપો, કાગડો ખુદ તમારા ઘેર ખીર ખાવા આવશે,Take a 50 ruppee than crow will come your house

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી