• Home
  • Dvb
  • Dbv
  • તૈમૂરની પહેલી પ્લે ડેટનો વીડિયો વાયરલ, બૉલિવૂડ એક્ટરની 1 વર્ષની દીકરી સાથે માણી પહેલી ડેટ,Taimur enjoy first play date Bollywood Actor rannvijay singh daughter Kainaat Video

તૈમૂરની પહેલી પ્લે ડેટનો વીડિયો વાયરલ, બૉલિવૂડ એક્ટરની 1 વર્ષની દીકરી સાથે માણી પહેલી ડેટ

તૈમૂરની પહેલી પ્લે ડેટનો વીડિયો વાયરલ, બૉલિવૂડ એક્ટરની 1 વર્ષની દીકરી સાથે માણી પહેલી ડેટ,Taimur enjoy first play date Bollywood Actor rannvijay singh daughter Kainaat Video

તૈમૂર અલી ખાન બૉલિવૂડના સેલેબ કિડમાંનો સૌથી પોપ્યુલર કિડ છે તે સૌકોઈ જાણે છે. તૈમૂરની પહેલી પ્લે ડેટનો વીડિયો સામે આવ્યો છે

divyabhaskar.com

Nov 03, 2018, 06:21 PM IST
તૈમૂર અલી ખાન બૉલિવૂડના સેલેબ કિડમાંનો સૌથી પોપ્યુલર કિડ છે તે સૌકોઈ જાણે છે. તૈમૂરની પહેલી પ્લે ડેટનો વીડિયો સામે આવ્યો છે, જેમાં બૉલિવૂડ એક્ટર રણવિજય સિંહની દીકરી કાયનાત સાથે તૈમૂર તેની પહેલી પ્લે ડેટ માણી રહ્યો છે. એક વર્ષની કાયનાત અને તૈમૂર ક્યૂટ લાગી રહ્યા છે. બંને સાથે રમ્યાં અને નાસ્તો પણ કર્યો. આ પ્લે ડેટ પર સાથે હતી બહેન ઈનાયા.

X
તૈમૂરની પહેલી પ્લે ડેટનો વીડિયો વાયરલ, બૉલિવૂડ એક્ટરની 1 વર્ષની દીકરી સાથે માણી પહેલી ડેટ,Taimur enjoy first play date Bollywood Actor rannvijay singh daughter Kainaat Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી