• Home
  • Dvb
  • Dbv
  • મામા સાથે ભાણેજ તૈમૂરે વગાડ્યું ગિટાર, પટૌડી પેલેસના ગાર્ડનમાં કરી મોજ મસ્તી,taimur ali khan video playing guitar viral on social media

ક્યૂટ વીડિયો / મામા સાથે ભાણેજ તૈમૂરે વગાડ્યું ગિટાર, પટૌડી પેલેસના ગાર્ડનમાં કરી મોજ-મસ્તી

મામા સાથે ભાણેજ તૈમૂરે વગાડ્યું ગિટાર, પટૌડી પેલેસના ગાર્ડનમાં કરી મોજ-મસ્તી,taimur-ali-khan-video-playing-guitar-viral-on-social-media

divyabhaskar.com

Feb 19, 2019, 02:51 PM IST

બૉલિવૂડના સૌથી પોપ્યુલર કિડ્સ તૈમૂર અલી ખાન ઘણો જ ચર્ચામાં રહે છે. તેની એક સ્માઇલ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વાર નથી લાગતી. તૈમૂરનો લેટેસ્ટ વીડિયો તેના મામા જહાન કપૂર સાથે છે, જેમાં મામા-ભાણેજની ક્યૂટ મસ્તી જોવા મળી રહી છે. વીડિયોમાં તૈમૂર ગિટાર વગાડી રહ્યો છે. વીડિયો પટૌડી પેલેસના ગાર્ડનનો છે. જેના પરથી તમારી નજર નહીં હટે.

સૂમસામ રસ્તા પર નાચવા લાગી 'ડાયન', મુંગડા ગીત પર લગાવ્યા ઠુમકા

X
મામા સાથે ભાણેજ તૈમૂરે વગાડ્યું ગિટાર, પટૌડી પેલેસના ગાર્ડનમાં કરી મોજ-મસ્તી,taimur-ali-khan-video-playing-guitar-viral-on-social-media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી