• Home
  • Dvb
  • Dbv
  • ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ મસ્તી,taimur ali khan ganpati celebration 2018 kareena kapoor khan viral cute video

ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી

ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી,taimur-ali-khan-ganpati-celebration-2018-kareena-kapoor-khan-viral-cute-video

હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તૈમુર પણ મમ્મી કરીના સાથે મામાના ઘરે ગણપતિના દર્શન કરવા પહોંચ્યો હતો.

divyabhaskar.com

Sep 19, 2018, 02:55 PM IST

હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તૈમુર પણ મમ્મી કરીના સાથે મામાના ઘરે ગણપતિના દર્શન કરવા પહોંચ્યો હતો. કરીના કપૂર ખાન તેની ફોઈ રિમા જૈનના ઘરે દર્શન કરવા ગયો હતો. સફેદ કુર્તા-પાયજામામાં તૈમુર બેહદ ક્યુટ લાગી રહ્યો હતો. જ્યાં રીમાના દીકરા અદાર અને અરમાન જૈનએ તૈમૂર સાથે ધમાલ-મસ્તી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અંબાણી પરિવાર પુત્રવધુ લાવતા પહેલાં દીકરીની કરશે વિદાય, જાણો ઈશાની સગાઈ ક્યાં થશે? અને ક્યાં થશે પ્રિ-વેડિંગ પાર્ટી?

X
ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી,taimur-ali-khan-ganpati-celebration-2018-kareena-kapoor-khan-viral-cute-video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી