Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2714

સ્વાઈન ફ્લૂથી દર્દીના મોત બાદ પરિજનોનો હોસ્પિટલ પરિસરમાં હંગામો, સિવિલ સર્જને જમીન પર બેસી પગ પકડી માંગી માફી

  • પ્રકાશન તારીખ09 Mar 2019
  •  
મંદસૌરના જીવાગંજ જીલ્લા હોસ્પિટલની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્વાઈન ફ્લૂથી દર્દીનું મોત થતાં પરિજનોએ હંગામો મચાવ્યો હતો. હોસ્પિટલ તંત્રની બેદરકારીનો આરોપ લાગાવતાં લોકોએ હલ્લાબોલ કર્યો હતો. દર્દીનાં પરિવારજનોનો આરોપ હતો કે, કોઈ ડોક્ટરે તેમનાં દર્દીનો ઈલાજ ન કર્યો જેથી તેનું કરણ મોત થયું હતુ. જોક હોબાળો વધી જતાં સિવિલ સર્જને જમીન પર બેસી મૃતકનાં સંબંધીઓનાં પગ પકડી માફી માંગીને મામલો થાળે પાડ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP