Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-24

બોલિવૂડની આ એક્ટ્રેસનું બોલ્ડ સ્ટેટમેન્ટ 'મહાત્મા ગાંધીની હત્યાનો જશ્ન મનાવનારાઓ આજે સત્તામાં છે'

  • પ્રકાશન તારીખ02 Sep 2018
  •  

બૉલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાના બોલ્ડ નિવેદનથી હમેંશા ચર્ચામાં રહે છે આ પહેલા પણ તે પોતાના સ્ટેટમેન્ટથી મીડિયામાં ચર્ચા બની હતી. હાલ ફરીએક વાર તેણે એવું કહી નાંખ્યુ કે મીડિયામાં લાઇમલાઇટમાં આવી ગઈ છે. ભીમા કોરેગાવ હિંસામાં ધરપકડ અને અર્બન નક્સલની દલીલો વચ્ચે એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે કહ્યુ કે જે લોકોએ મહાત્મા ગાંધીની હત્યાનો જશ્ન મનાવ્યો તે લોકો હાલ સત્તામાં છે તો તેમને પણ જેલમાં નાંખવા જોઇએ.

Funny: બાઇક પર દાદાને પાછળ બેસાડી દાદી ઉપડ્યાં સાતમ-આઠમ કરવા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP