• Home
  • Dvb
  • Dbv
  • સુસ્મિતા સેને 'ચૂનરી ચૂનરી' સોંગ વાગતા જ વરરાજા સાથે કર્યો ઢિંચાક ડાન્સ, જોશમાં ને જોશમાં દુલ્હનને ઉઠાવી લીધી,sushmita sen dance in wedding on chunari chunari song

ડાન્સ / સુસ્મિતા સેને 'ચૂનરી ચૂનરી' સોંગ વાગતા જ વરરાજા સાથે કર્યો ઢિંચાક ડાન્સ, જોશમાં ને જોશમાં દુલ્હનને ઉઠાવી લીધી

સુસ્મિતા સેને 'ચૂનરી ચૂનરી' સોંગ વાગતા જ વરરાજા સાથે કર્યો ઢિંચાક ડાન્સ, જોશમાં ને જોશમાં દુલ્હનને ઉઠાવી લીધી,sushmita-sen-dance-in-wedding-on-chunari-chunari-song

divyabhaskar.com

Feb 05, 2019, 03:15 PM IST

સુસ્મિતા સેન જ્યાં પણ જાય છે. પોતાની એનર્જીથી ચાર ચાંદ લગાવી દે છે. પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન હાલમાં જ દિલ્હીમાં એક લગ્નમાં જોવા મળી. અને પોતાના ડાન્સથી ધમાલ મચાવી દીધી. દિલ્હીના લગ્ન પંજાબી સ્ટાઇલ અને મોજશોખ માટે જાણીતા છે ત્યારે સુસ્મિતાએ આ લગ્નને વધુ શાનદાર બનાવી દીધા હતા.

કેન્સર પીડિત આયુષ્માન ખુરાનાની પત્ની રેમ્પ પર ઉતરી, બાલ્ડ લૂકમાં ફૂલ કોન્ફિડેન્સ સાથે કર્યું વૉક

X
સુસ્મિતા સેને 'ચૂનરી ચૂનરી' સોંગ વાગતા જ વરરાજા સાથે કર્યો ઢિંચાક ડાન્સ, જોશમાં ને જોશમાં દુલ્હનને ઉઠાવી લીધી,sushmita-sen-dance-in-wedding-on-chunari-chunari-song

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી