LIVE અકસ્માત / ક્રોસિંગ બંધ હોવાથી દીકરાને તેડી ટ્રેક પાર કરતી હતી માતા, અચાનક જ પહોંચી ગઈ ધસમસતી ટ્રેન, સેકન્ડના છઠ્ઠા ભાગમાં થયા આ હાલ

train accident in nyandoma russia

divyabhaskar.com

Mar 19, 2019, 03:51 PM IST
રશિયાના ન્યાનદોમાથી એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે, રોસિંગ બંધ હતું છતાં એક માતા બાળકને ખોળામાં લઈ ટ્રેક પાર કરતી હતી. ફુલસ્પીડમાં આવતી ટ્રેનને જોઈ દોડી પરંતુ ટ્રેનની અડફેટે માતા-પુત્ર દૂર જઈને પડ્યાં હતા. પ્રત્યક્ષદર્શીએ તાત્કાલિક બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 12 માર્ચ રાત્રે 10 વાગ્યાની ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે.
X
train accident in nyandoma russia

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી