• Home
  • Dvb
  • Dbv
  • Surprise dance by Indian bride for Groom before Phera,દુલ્હને સ્ટેજ પર સ્પેશિયલ એન્ટ્રી લઈ વરરાજાને આપી સરપ્રાઇઝ, જોતા રહી ગયા જાનૈયા

સરપ્રાઇઝ ડાન્સ / દુલ્હને સ્ટેજ પર સ્પેશિયલ એન્ટ્રી લઈ વરરાજાને આપી સરપ્રાઇઝ, જોતા રહી ગયા જાનૈયા

Surprise dance by Indian bride for Groom before Phera,દુલ્હને સ્ટેજ પર સ્પેશિયલ એન્ટ્રી લઈ વરરાજાને આપી સરપ્રાઇઝ, જોતા રહી ગયા જાનૈયા

divyabhaskar.com

Mar 14, 2019, 12:33 PM IST

લગ્નમાં હવે વર અને વધુનો ડાન્સ કરવો એ ક્રેઝ બની ગયો છે. ગર્લ્સ પોતાના જ લગ્નમાં ખાસ પર્ફોર્મન્સ આપે છે, આ વીડિયો ક્યાનો છે એની તો પુષ્ટી થઈ નથી. પરંતુ દુલ્હને કરેલો ડાન્સ લાજવાબ છે. પોતાના પ્રિયતમને સરપ્રાઇઝ આપી દુલ્હન બધાની ચહીતી બની જાય છે તેણે ફેરા ફરતા પહેલા વરરાજાને એક ડાન્સ ડેડિકેટ કર્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો છે.

દીકરી શ્લોકાને દુલ્હનના રૂપમાં જોઈ રડી પડ્યા હતા આકાશ અંબાણીના સાસુ, અનંતની ગર્લફ્રેન્ડ સહિત મુકેશ અંબાણી પણ થયા હતા ઈમોશનલ

X
Surprise dance by Indian bride for Groom before Phera,દુલ્હને સ્ટેજ પર સ્પેશિયલ એન્ટ્રી લઈ વરરાજાને આપી સરપ્રાઇઝ, જોતા રહી ગયા જાનૈયા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી