Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2061

સુરતના સુવાલી બીચ પર કપલનું અદભૂત પ્રિ-વેડિંગ શૂટ, સગાઈ પછીની યાદગાર ક્ષણોને કેમેરામાં કંડારાઈ

  • પ્રકાશન તારીખ29 Jan 2019
  •  

હાલના સમયમાં યુવાનોમાં પ્રિવેડિંગે અનેરું આકર્ષણ જમાવ્યુ છે. ત્યારે દરેક કપલ સગાઈ પછી અલગ અલગ લોકેશન પર જઈ યુનિક સ્ટાઇલમાં પ્રિવેડિંગ વીડિયો અને ફોટોશૂટ કરાવે છે. કંઇક એવુ જ કર્યું સુરતના પ્રિયાંક અને એક્તાએ. સુરતના સુવાલી બીચ પર બિઝનેસમેન પ્રિયાંક અને એડ્વોકેટ એક્તાએ પોતાની યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી. આ પ્રિવેડિંગ વીડિયોનું શૂટિંગ Dhan laxmi filmsએ કર્યુ છે.

'મણિકર્ણિકા'માં ઝલકારીબાઈ બનેલી અંકિતા લોખંડે સાથે ખાસ વાતચીત, ઈન્ટરવ્યૂમાં એક્સ BF સુશાંતસિંહ રાજપૂતના કર્યા વખાણ, વર્તમાન BF પરના સવાલને ટાળ્યો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP