• Home
  • Dvb
  • Dbv
  • 'સુરૈયા' સોંગનું મેકિંગ આઉટ, ડાન્સ પ્રેક્ટિસમાં કેટરિનાએ પાડ્યો પરસેવો,Suraiya making video out

'સુરૈયા' સોંગનું મેકિંગ આઉટ, ડાન્સ પ્રેક્ટિસમાં કેટરિનાએ પાડ્યો પરસેવો

'સુરૈયા' સોંગનું મેકિંગ આઉટ, ડાન્સ પ્રેક્ટિસમાં કેટરિનાએ પાડ્યો પરસેવો,Suraiya making video out

ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાં'નું 'સુરૈયા' સોંગનું ટીઝર સામે આવતા જ ચર્ચામાં છે તેમાં પણ કેટરિનાનો બોલ્ડ અંદાજ

divyabhaskar.com

Oct 25, 2018, 04:35 PM IST

ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાં'નું 'સુરૈયા' સોંગનું ટીઝર સામે આવતા જ ચર્ચામાં છે તેમાં પણ કેટરિનાનો બોલ્ડ અંદાજ, હાલમાં જ તેનો મેકિંગ વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટરિનાએ ડાન્સ શીખવા માટે કરેલી પ્રેક્ટિસથી લઈને મ્યુઝિક અને લિરિક્સની વાત કરવામાં આવી છે. ફિલ્મ મેકર્સે આ ગીતની તમામ ક્રેડિટ કેટરિના કૈફને આપી છે.

2 વર્ષની 'પીહૂ'નું ટ્રેલર રિલીઝ, વીડિયો તમારા રૂંવાટા ઉભા કરી દેશે

X
'સુરૈયા' સોંગનું મેકિંગ આઉટ, ડાન્સ પ્રેક્ટિસમાં કેટરિનાએ પાડ્યો પરસેવો,Suraiya making video out

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી