• Home
  • Dvb
  • Dbv
  • ડાન્સ રિયાલિટી શૉમાં 'ડફલી વાલે' સોંગ પર જયાપ્રદાએ મટકાવી કમર, વીડિયો થયો વાઈરલ,Super Dancer 3 Jaya Prada Cant Control Dance Moves

સુપર ડાન્સ / ડાન્સ રિયાલિટી શૉમાં 'ડફલી વાલે' સોંગ પર જયા પ્રદાએ મટકાવી કમર, વીડિયો થયો વાઈરલ

ડાન્સ રિયાલિટી શૉમાં 'ડફલી વાલે' સોંગ પર જયાપ્રદાએ મટકાવી કમર, વીડિયો થયો વાઈરલ,Super Dancer 3 Jaya Prada Cant Control Dance Moves

divyabhaskar.com

Feb 24, 2019, 01:08 PM IST

ડાન્સ રિયાલિટી શૉ સુપર ડાન્સર ચેપ્ટર 3માં એક સ્પેશિયલ એપિસોડ શનિવારે રાત્રે ટેલિકાસ્ટ થયો. જેમાં ગેસ્ટ હતા જિતેન્દ્ર અને જયા પ્રદા, અહીં તેમની જ ફિલ્મના એક સોંગ ડફલી વાલે.. પરએક નાનકડી બાળકીએ જબરદસ્ત ડાન્સ કર્યો, જેના પર જયા પ્રદા ઈમ્પ્રેસ થઈ હતી. અને તેણે સ્ટેજ પર જઈને તેની સાથે ડાન્સ કર્યો હતો.

મુંબઈની આ બે ગર્લ્સે 'મુંગડા' સોંગ પર કર્યો હટકે ડાન્સ, ઓરિજીનલ કરતા પણ ધમાકેદાર ડાન્સ મૂવ્ઝ

X
ડાન્સ રિયાલિટી શૉમાં 'ડફલી વાલે' સોંગ પર જયાપ્રદાએ મટકાવી કમર, વીડિયો થયો વાઈરલ,Super Dancer 3 Jaya Prada Cant Control Dance Moves

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી