Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3174

સની લિયોનના આ ફોટોએ ઈન્ટરનેટ પર ટેમ્પરેચર વધારી દીધું, કેપ્શન આપ્યું 'Waiting for You'

  • પ્રકાશન તારીખ05 Apr 2019
  •  

બૉલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. સ્ટનિંગ કેપ્શન સાથે ગ્લેમરસ ફોટો પોસ્ટ કરી સની હમેંશા તેની ફેન ફોલોઈંગ વધારતી રહી છે. પરંતુ આ વખતે સની લિયોને જે ફોટો પોસ્ટ કર્યો તેનાથી ઈન્ટરનેટનું ટેમ્પરેચર હાઇ થઈ ગયું. પર્પલ શોર્ટ ડ્રેસમાં સોફા પર સની યુનિક પોઝ આપતી સૂતી છે. આ ફોટોને પોસ્ટ કરતા તેણે કેપ્શન આપ્યું છે 'Waiting for you'. અને જો આ બધા વચ્ચે સનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો બહુ જલ્દી સની તમિલ ફિલ્મ વિરમાદેવીથી તમિલ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

TVની 'નાગિન' બે દિવસથી હૉસ્પિટલમાં દાખલ, 'ગોલ્ડ' એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર આપી ખબર

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP