સની લિઓની / 2019નું વર્ષ શરૂ થવાની ઉત્સુકતામાં સની લિઓનીએ કર્યો જોરદાર ડાન્સ, ગણતરીના કલાકમાં લાખો લોકોએ જોયો વીડિયો

Sunny Leone New Dance Video

DivyaBhaskar.com

Dec 30, 2018, 06:29 PM IST
વીડિયો ડેસ્કઃ બોલિવૂડ એક્ટ્રેસ સની લિઓનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. 2019 શરૂ થવાની ઉત્સુકતામાં સની લિઓનીએ જોરદાર ડાન્સ કરી તેના ઓફિશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું કે, ‘2019 કાઉન્ટડાઉન વીથ મી ફોર ધીસ સ્પેશિયલ ડે’. સની લિઓનીના આ ડાન્સ વીડિયોને ગણતરીના કલાકોમાં લાખો વ્યૂ મળ્યા હતા.
X
Sunny Leone New Dance Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી