Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-246

એરપોર્ટના જેટ બ્રિજ પર સની લિયોને કર્યાં ભાંગડાં, 'બોલ તારા રારા' પર ટીમ સાથે થીરકી

  • પ્રકાશન તારીખ17 Sep 2018
  •  

બૉલિવૂડ એક્ટ્રેસ સની લિયોન ફિલ્મોથી વધુ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. હાલમાં જ સની લિયોનની બાયોગ્રાફી રિલીઝ થવાની છે. એવામાં તેનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સની લિયોન પોતાની ટીમ સાથે પંજાબી સોંગ પર ભાંગડાં કરતી જોવા મળી રહી છે. વીડિયો મુંબઈ એરપોર્ટનો છે. જેના જેટ બ્રિજ પર પોતાની ટીમ સાથે સિંગર દલેર મહેંદીના સોંગ બોલ તારા રારા પર થીરકી રહી છે.

ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયાને કાઠિયાવાડી થાળી જમાડી લીધા ગરબા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP