• Home
  • Dvb
  • Dbv
  • student fell to death on stage while dancing at assam

સિલચર / 'ઈશ્કવાલા લવ' ગીત પર ડાન્સ કરતી વખતે સ્ટેજ પર ફસડાઈ પડ્યો 15 વર્ષનો અભિષેક, કેમેરામાં કેદ થયું LIVE મોત

student fell to death on stage while dancing at assam

divyabhaskar.com

Jan 30, 2019, 01:53 PM IST

અસમના સિલચરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્ટેજ પર ડાન્સ કરતી વખતે 15 વર્ષના અભિષેકનું મોત નીપજ્યું હતું.


શાળાનાં એક કાર્યક્રમમાં અભિષેક ડાન્સ કરતી વખતે અચાનક પડી ગયો હતો. લોકોને લાગ્યું આ ડાન્સનો જ એક ભાગ હશે,,પરંતુ અભિષેક તોડીવારે ઊઠીને ફરી ફસડાઈ પડ્યો હતો..અભિષેક ઊભો ન થતાં શિક્ષકો સ્ટેજ પર દોડી ગયા હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જ્યાં હાર્ટ એટેકથી અભિષેકનું કરૂણ મોત થયું હતું.ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
X
student fell to death on stage while dancing at assam

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી