Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1822

છેડતીથી છંછેડાયેલી યુવતીએ ભરબજારે 'મજનૂ'ને માર્યો લાફો, ભીડ ભેગી કરી એવો હંગામો કર્યો કે યુવક પગમાં પડી ગયો

  • પ્રકાશન તારીખ14 Jan 2019
  •  
યુવતીને વારંવાર હેરાન કરવું એક યુવકને ભારે પડી ગયું હતું.યુવક કોલેજ આવતી-જતી યુવતીનો સતત પીછો કરીને પોતાની સાથે વાત કરવા યુવતી પર દબાણ કરતો હતો.ઉપરાંત યુવતીને વારંવાર ધમકી પણ આપતો હતો. આખરે યુવતીની સહનશક્તિની હદ આવી ગઈ હતી અને તેણે રસ્તા વચ્ચે જ યુવકને ખખડાવીને લાફો મારી દીધો હતો. એટલું જ નહીં યુવતીએ ભીડ ભેગી કરી એવો હંગામો કર્યો કે યુવક પગમાં પડી ગયો હતો. કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP