Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1061

UK: 128 કિમી/કલાકની ઝડપે ડાયના વાવાઝોડું ત્રાટક્યું , 40,000 ઘરોમાં વીજ પુરવઠો ઠપ

  • પ્રકાશન તારીખ30 Nov 2018
  •  

બ્રિટનમાં ડાયના વાવાઝોડાંના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. બ્રિટનના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે, મોટાંભાગની ટ્રેનો રદ કરવામાં આવી છે અને ફ્લાઇટ્સ મોડી પડી હતી. વાવાઝોડાંના કારણે હાલ 128 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. 40,000થી વધુ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને વરસાદના કારણે રસ્તાઓ પર વાહનો ચલાવવા પણ મુશ્કેલ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાંની અસર આ સપ્તાહના અંત સુધી રહેશે.

રેલવે ટ્રેક મોતને નજીકથી જોયુ આ યુવકે, માંડ માંડ બચ્યો જીવ, સામે આવ્યા CCTV

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP