Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-227

શરદી અને દુખાવાથી પરેશાન હતી મહિલા, નાકની તપાસ કરતા જ ડૉક્ટર ચોંકી ગયા

  • પ્રકાશન તારીખ15 Sep 2018
  •  

વિયેતનામમાં એક મહિલાની નાકમાંથી જીવતી જળો નીકળતા ડોક્ટર્સ પણ હેરાન થઈ ગયા હતા. મહિલા છેલ્લાં ઘણાં સમયથી શરદી અને દુખાવાથી પીડાતી હતી. ત્યારે ડોક્ટર પાસે પહોંચી હતી. ડોક્ટરે તપાસ કરતા તેના નાકમાં જીવડું હોવાનું જણાવ્યુ હતુ. અને મેડિકલ ઈક્વિપમેન્ટની મદદથી આ જીવડું બહાર કાઢ્યું હતું. અંદર જવાનું કારણ મહિલાએ ખેતરમાં કામ કરવાનું ગણાવ્યું હતુ.

ચાર્જેબલ ચાઈનીઝ રમકડાંથી રમતું હતું બાળક અને અચાનક જે થયું તે આંખો ઊઘાડનારું હતું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP