• Home
  • Dvb
  • Dbv
  • std. 10th girl burnt alive by accused in agra, uttar pradesh

સ્કૂલેથી ઘરે જઈ રહેલી ધો.10ની વિદ્યાર્થિની પર પેટ્રોલ છાંટી નરાધમોએ જીવતી સળગાવી, હાલત ગંભીર

std. 10th girl burnt alive by accused in agra, uttar pradesh

divyabhaskar.com

Dec 19, 2018, 07:02 PM IST
આગ્રા,ઉત્તરપ્રદેશ
આગ્રા,ઉત્તરપ્રદેશથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં મંગળવારે સ્કૂલેથી ઘરે જઈ રહેલી ધોરણ 10ની વિદ્યાર્થિનીને ધોળા દિવસે જીવતી સળગાવવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. મલપુરા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીની માતા સહિતના સંબંધીઓ આ ઘટનાથી શોકાતુર થઈ ગયા છે. સળગતી વિદ્યાર્થીનીની ચીસો સાંભળીને રોડ પરથી પસાર થતી બસનાં ડ્રાઈવરે હિંમત અને સમયસૂચકતા રાખી તેની આગ બુઝાવી , સમયસર હોસ્પિટલ પહોંચીડી હતી. જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી બોટલ અને લાઈટર મળી આવ્યા છે તેમજ, આરોપીઓની તપાસ ચાલુ છે.

X
std. 10th girl burnt alive by accused in agra, uttar pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી