Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-743

Funny: આ એ જ શખ્સ છે જેના કારણે સુપ્રિમ કોર્ટે ફટાકડાં ફોડવા પર રોક લગાવી

  • પ્રકાશન તારીખ12 Nov 2018
  •  

તાજેતરમાં સુપ્રિમકોર્ટે પ્રદુષણને લઇને ફટાકડા ફોડવા માટે સમય સુચી સાથેની ગાઇડ લાઇન જાહેર કરેલ તે ગાઇડ લાઇનના સમય બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો સાઉથના કોઈ સ્થળનો છે. જેમાં ફટાકડાંની મીટરો સુધીની હાર લગાવાઈ છે, અને તેને ફોડતા જ આજુબાજુ ધુમાડો છવાઈ જાય છે. વીડિયો કોઇએ મોબાઇલમાં શૂટ કર્યો છે.

આ ગુજરાતી શિક્ષકે શીખવાડી ગુણાકાર કરવાની સરળ રીત, ગમે એવડો મોટો ગુણાકાર હશે સેકન્ડમાં આવડી જશે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP