Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-624

બૉલિવૂડના કિંગ ખાને હોંશથી ખાધુ જંકફૂડ, પાણીપૂરીથી લઈ પાવ ભાજી પર હાથ સાફ કર્યા

  • પ્રકાશન તારીખ03 Nov 2018
  •  

2જી નવેમ્બરે શાહરૂખ ખાનના જન્મ દિવસે તેની અપકમિંગ ફિલ્મ "ઝીરો'નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. અહીં શાહરૂખ ખાને જંકફૂડની મજા માણી હતી. તેણે પાણીપૂરીથી લઈને પાવ ભાજી અને વડા પાવની મોજ માણી હતી, રસપ્રદ વાત એ છે કે તેની સાથે આ ફિલ્મના ડાયરેક્ટર આનંદ એલ રાય પણ હતા. કિંગ ખાને ડાયટને સાઇડમાં મૂકી જંકફૂડનો લ્હાવો મોજથી લીધો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP