• Home
  • Dvb
  • Dbv
  • કેમેરા પર્સનનો શોરબકોર જોઇને રડવા લાગી શ્રીસંથની દીકરી, દીકરાને પણ શ્રીસંથની પત્નીએ માંડ શાંત કર્યો,sreesanth daughter crying front of camera

વાયરલ વીડિયો / કેમેરા પર્સનનો શોરબકોર જોઇને રડવા લાગી શ્રીસંથની દીકરી, દીકરાને પણ શ્રીસંથની પત્નીએ માંડ શાંત કર્યો

કેમેરા પર્સનનો શોરબકોર જોઇને રડવા લાગી શ્રીસંથની દીકરી, દીકરાને પણ શ્રીસંથની પત્નીએ માંડ શાંત કર્યો,sreesanth daughter crying front of camera

divyabhaskar.com

Jan 12, 2019, 03:51 PM IST

બિગ બોસ 12માં ફર્સ્ટ રનરઅપ થયેલ શ્રીસંથ હાલ ખતરો કે ખિલાડીમાં જોવા મળે છે. શ્રીસંથ તેના અલગ અંદાજના કારણે આજકાલ ચર્ચામાં છે, હાલમાં જ તે પોતાના બાળકો અને પત્ની સાથે આઉટિંગ પર છે. જ્યાં કેમેરા પર્સને તેઓને ઘેરતા શ્રીના બાળકો પરેશાન થઈ ગયા હતા. વારંવાર ફોટો ક્લિક કરતા શ્રીની દીકરી રડવા લાગી હતી.

એરપોર્ટ પર બૉયફ્રેન્ડ પાછળ છુપાતા-છુપાતા કરી ‘મોહબ્બતે’ની એક્ટ્રેસે એન્ટ્રી, સીઑફ કરવાનો વારો આવ્યો ત્યારે જાહેરમાં કર્યું Liplock, ડિવોર્સ બાદ પોતાનાથી નાના એક્ટરને કરી રહી છે ડેટ

X
કેમેરા પર્સનનો શોરબકોર જોઇને રડવા લાગી શ્રીસંથની દીકરી, દીકરાને પણ શ્રીસંથની પત્નીએ માંડ શાંત કર્યો,sreesanth daughter crying front of camera

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી