Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2442

કપલ્સ માટે સ્પેશિયલ અમદાવાદનું સૌલમેટ રેસ્ટોરા, ઈન્ટિરિયર રોમેન્ટિક ફીલ કરાવશે

  • પ્રકાશન તારીખ20 Feb 2019
  •  

અમદાવાદનું યૂનિક ‘સૌલમેટ’ રેસ્ટોરાં કે જ્યાં માત્ર કપલને જ એન્ટ્રી આપવામાં આવે છે. જો તમે સિંગલ જશો કે પછી બાળક સાથે જશો તો તમને ત્યાં પ્રવેશ મળશે નહી. આ રેસ્ટોરાં યુનિ. રોડ પર આવેલું છે જે એનિવર્સરી, બર્થ ડે સેલિબ્રેશન માટે પણ બેસ્ટ રેસ્ટોરાં છે. અહીંનું કેન્ડલ લાઇટ લંચ અને ડિનર કપલમાં ફેવરિટ છે સાથે જ કિચનમાં સ્વચ્છતાનો વિશેષ આગ્રહ રાખવામાં આવતો હોવાથી હેલ્ધ લવર્સ માટે પણ એક સારો ઓપ્શન છે. તો જોઈ લો આ વીડિયોમાં કે શું શું ખાસ છે અહીં અને સ્ટાર્ટર અને મેઈનકોર્સમાં પણ કેવી કેવી વેરાઈટી છે એ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP