Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1939

સોનુ નિગમ સાથે સેલ્ફી ખેચાવતો હતો ફેન, સિંગરે મરોડી નાખ્યો તેનો હાથ

  • પ્રકાશન તારીખ21 Jan 2019
  •  

સિંગર સોનુ નિગમ આજકાલ બહુ ચર્ચામાં રહે છે. જેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક ઈવેન્ટમાં એક ફેન સોનુ સાથે સેલ્ફી ખેચાવા જઈ રહ્યો હતો અને તેણે પોતાનો હાથ સોનુ નિગમના ખભે મુક્યો હતો. ત્યારે સોનુએ ફેનનો હાથ મરોડીને લઈ લીધો., જોકે આ તેણે મજાકમાં કર્યુ હતુ. પરંતુ તેની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો હતો.

લંચ ડેટ પર ગયેલા ટાઇગર-દિશાના ડ્રેસિંગ સેન્સ પર ઉડી મજાક, કહ્યું 'આને કોઈ કપડાં આપો'

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP