• Home
  • Dvb
  • Dbv
  • Sonam kapoor Getting Trolled For Her Outfit,વર્સ્ટ ડ્રેસ પહેરીને એવોર્ડ ફંક્શનમાં પહોંચી સોનમ કપૂર, લોકોએ કાઢી તેની જાટકણી

ફેશન બ્લંડર / વર્સ્ટ ડ્રેસ પહેરીને એવોર્ડ ફંક્શનમાં પહોંચી સોનમ કપૂર, લોકોએ કાઢી તેની જાટકણી

Sonam kapoor Getting Trolled For Her Outfit,વર્સ્ટ ડ્રેસ પહેરીને એવોર્ડ ફંક્શનમાં પહોંચી સોનમ કપૂર, લોકોએ કાઢી તેની જાટકણી

divyabhaskar.com

Mar 19, 2019, 04:06 PM IST

આમ તો બૉલિવૂડની ફેશન આઇકન ગણાય છે સોનમ કપૂર, પરંતુ તેની એક ભૂલના કારણે તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ હતી. મુંબઈમાં યોજાયેલ Hello Hall Of Fame Awards નાઇટમાં સોનમ ગ્રીન-પિંક ગાઉનમાં પહોંચી હતી. પરંતુ તેની આ ફેશનનું બ્લંડર થઈ ગયુ હતુ અને તેનો ડ્રેસ વર્સ્ટ લાગ્યો હતો. જેની ભારે ટીકા થઈ હતી.

‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને મેળવો તમારા રૂ. 1500નાં વાઉચર્સ. એપ શેર કરો અને ‘શેર એન્ડ વિન’ યોજનામાં જીતવાની તક મેળવો. નવી એપમાં ભાસ્કર જૂથનાં તમામ ઈ-પેપરનો ફ્રી એક્સેસ મેળવો. ક્લિક કરો અહી

X
Sonam kapoor Getting Trolled For Her Outfit,વર્સ્ટ ડ્રેસ પહેરીને એવોર્ડ ફંક્શનમાં પહોંચી સોનમ કપૂર, લોકોએ કાઢી તેની જાટકણી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી