• Home
  • Dvb
  • Dbv
  • Sonakshi sinha shoot dabang 3 song,સલમાન સાથે સોનાક્ષીએ શૂટ કર્યું 'હૂડ હૂડ દબંગ' સોંગ

રજ્જોનું કમબેક / સલમાન સાથે સોનાક્ષીએ શૂટ કર્યું 'હૂડ હૂડ દબંગ' સોંગ, રજ્જોની એક ઝલક જોવા ફેન્સની પડાપડી

Sonakshi sinha shoot dabang 3 song,સલમાન સાથે સોનાક્ષીએ શૂટ કર્યું 'હૂડ હૂડ દબંગ' સોંગ

divyabhaskar.com

Apr 05, 2019, 03:49 PM IST

મધ્યપ્રદેશના મહેશ્વરમાં દબંગ 3નું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યાં સલમાન ખાને ફિલ્મના એન્ટ્રી સોંગ હૂડ હૂડ દબંગથી ફિલ્મના શૂટિંગની શરૂઆત કરી હતી. જ્યાં સોનાક્ષી સિન્હા પણ રજ્જો બનીને આવી હતી. સોનાક્ષીને જોતા જ તેના ફેન્સ તેની એક ઝલક જોવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. સોનાક્ષીએ પણ તેના ફેન્સનું અભિવાદન કર્યું હતુ.

સની લિયોનના આ ફોટોએ ઈન્ટરનેટ પર ટેમ્પરેચર વધારી દીધું, કેપ્શન આપ્યું 'Waiting for You'

X
Sonakshi sinha shoot dabang 3 song,સલમાન સાથે સોનાક્ષીએ શૂટ કર્યું 'હૂડ હૂડ દબંગ' સોંગ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી